લગ્ન - ભાગ ૫                                        

by Kaushik in Gujarati Love Stories

આટલું સંભળાયું ત્યાં તો મારુ બ્લડ-પ્રેસર વધી ગયું.મગજ માં શૂન્યાવકાશની સ્થિતિ."નમસ્તે અનન્યા"મેં કહ્યું.અનન્યા મારી બાળપણ ની દોસ્ત.જે મનન નાં લગ્ન માટે મુંબઇ થી આવી હતી.એ ફેમિલી સાથે ત્યાંજ રહે છે.જે મનન ના દૂર ના રિલેટિવ થાય છે મને ખાસ ...Read More