Lagn book and story is written by Kaushik in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Lagn is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લગ્ન - Novels
by Kaushik
in
Gujarati Love Stories
આ હા હા હા.... શું દ્રશ્ય છે! પ્રકૃતિ પણ સોળે કળા એ ખીલી ઉઠી છે. વૃક્ષો પણ વરસાદ ના પાણીએ મન મૂકીને નાહ્યા છે.ચારે બાજુ લીલું છમ ચાદર પથરાયેલું છે.નાના-નાના ઝરણાં ઓ ખળ ખળ ખળ ખળ વહી રહ્યાં છે.જેવી રીતે આપણે દર દિવાળી એ ઘર ને સાફ કરીએ એ રીતે કુદરત પણ એમનાં ઘર ને સાફ કરે છે અને એ પણ કેવી અદભુત રીતે!! આપણે તો પાણી ને એક
"લગ્ન - ભાગ ૧" " 'આ હા હા હા.... શું દ્રશ્ય છે! પ્રકૃતિ પણ સોળે કળા એ ખીલી ઉઠી છે. વૃક્ષો પણ વરસાદ ના ...Read Moreમન મૂકીને નાહ્યા છે.ચારે બાજુ લીલું છમ ચાદર પથરાયેલું છે.નાના-નાના ઝરણાં ઓ ખળ ખળ ખળ ખળ વહી રહ્યાં છે.જેવી રીતે આપણે દર દિવાળી એ ઘર ને સાફ કરીએ એ રીતે કુદરત પણ એમનાં ઘર ને સાફ કરે છે અને એ પણ કેવી અદભુત રીતે!! આપણે તો પાણી ને એક
હું ત્યારે વહેલી સવારે મંદિરે દર્શન કરીને મંદિર ની પેલી બાજુ નદીનાં કિનારે બેઠો હતો.એય ને તારે પ્રકૃતિ નો આનંદ માણતો હતો.સવાર ના પહોર માં મંદિર કબુતરો નાં ઘુ ઘુ ઘુ ઘુ નો અવાજ જાણે કે કુદરત એ કબુતર ...Read Moreસંગીતનું વાજિંત્ર ન વગાડતાં હોય! હું બધું નિહાળી રહ્યો હતો,લેખક ને બીજું શું હોય?ખી ખી ખી ખી કોઈક ભક્તો મંદિરે દર્શન કરીને નદીમાં સ્નાન માટે જતાં 'ને સૂર્યને પાણી અર્પણ કરતાં. પાણી સૂર્યને અર્પણ કરતી વખતે જે સૂર્ય ના કિરણો પાણી સોસારવાં આપણી આંખોમાં જાય 'ને આમ આંખો ને તેજ કરી દે અને પછી આખો દિવસ જાણે મજા મજા! ખી ખી કોઈક વળી સૂર્યનમસ્કાર કરતાં હતાં 'ને એમાંય ઘણો ફાયદો.હોયજ
-------------------------------- *ચા તો મોંઘી પડી ગઈ!!!* ...Read More હું, દર્પણ અને જયદેવ સાયન્સની એકજ સ્કૂલમાં અભ્યાસ કરતા.સાયન્સના રિઝલ્ટ
એ પછી અમે લીમડા નું દાતણ કર્યું એકદમ આયુર્વેદિક અને એમાંય ઘણાં ફાયદા.લાઈક લોહી શુદ્ધ થાય,પાચન તંત્ર કોઈ ને ખોટવાય ગયું હોય તો એનાં માટે પણ ઉત્તમ ખી ખી, દાંત ના બેક્ટેરિયા ને મારી નાખે ,ડાયાબિટીસ ના દર્દી માટે ...Read Moreઉત્તમ.હવે તો અમેરિકા વાળા એ પણ અપનાવી લીધું છે મોટા પાયે. પછી અમે ઘરે જવા નીકળ્યાં.ગામમાં પહોચતાં જ ગાયો-ભેંસો ચરવા માટે જતી હતી.ખેડૂતો ખેતરે જવા ની તૈયારી કરતાં હતાં. બળદો ના મોં એ બાંધેલી ઘૂઘરિયું નો અવાજ જાણે આખા વાતાવરણને કંઈક અલગ જ રણકાર આપતો હતો.છાસ માંથી માખણ બનાવવા માટે વલોણાં નો અવાજ જાણે સવારને ન બોલાવતો હોય!! ઘર નો ગેઇટ ખોલ્યો ત્યાં તો અલગ જ ચિત્ર હતું...
આટલું સંભળાયું ત્યાં તો મારુ બ્લડ-પ્રેસર વધી ગયું.મગજ માં શૂન્યાવકાશની સ્થિતિ."નમસ્તે અનન્યા"મેં કહ્યું.અનન્યા મારી બાળપણ ની દોસ્ત.જે મનન નાં લગ્ન માટે મુંબઇ થી આવી હતી.એ ફેમિલી સાથે ત્યાંજ રહે છે.જે મનન ના દૂર ના રિલેટિવ થાય છે મને ખાસ ...Read Moreનથી. તે તુલસી ને પાણી અર્પણ કરતી હતી.માથાં પર ચૂંદડી ઓઢી ને પ્રદક્ષિણા કરતી આ અનન્યા જાણે કોઈ પરલોક માંથી સાક્ષાત પરી ના આવી હોય એવું મને લાગતું હતું!! તુલસીમાતા તો આપણાં આંગણામાં જ શોભે કેમ કે પવિત્ર .ઘણાં