Mrugjal - Chapter - 2 by Vicky Trivedi in Gujarati Novel Episodes PDF

મૃગજળ - પ્રકરણ - 2

by Vicky Trivedi Matrubharti Verified in Gujarati Novel Episodes

શ્રીનાથ કોલોની ધીમે ધીમે અંધકારમાંથી બહાર આવી રહી હતી. એના હરોળ બંધ મકાનો સ્પષ્ટ દેખાવા લાગ્યા હતા. સુરજના આછા ગુલાબી કિરણો દરેક મકાનની પ્રેમીસથી માંડીને અગાસી સુધી ચમકાવી રહ્યા હતા. ઠંડો પવન કોલીનીની અંદર અને બહારના ભાગે રહેલા વૃક્ષોની ...Read More