અ ન્યૂ બિગિનિંગ (એક નવી શરૂઆત)- પ્રકરણ ૩

by Sagathiya sachin Matrubharti Verified in Gujarati Love Stories

નરેશે સતિષને સમજાવતા કહ્યું....“તને જે ઉંમરે પ્રેમ થયો એ પ્રેમ ન હતો માત્ર આકર્ષણ હતું. વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો જ્યારે બાળક તેની તરુણાવસ્થામાં પહોંચે છે ત્યારે તેનામાં રહેલા હોર્મોન્સ એક્ટિવ થઈ જાય છે. અને માત્રને માત્ર આ હોર્મોન્સને કારણે ...Read More