યશ ના હાઈકુ - 2 Yash Thakor દ્વારા Poems માં ગુજરાતી પીડીએફ

yash na haiku - 2 book and story is written by Thakor Yash in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. yash na haiku - 2 is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

યશ ના હાઈકુ - 2

by Yash Thakor in Gujarati Poems

યશ ના હાઈકુ●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●(1)ન વિણું મોતી!આ જગ દુઃખયાળું,પછી રાખુ ક્યાં?(2)ભાવના પણસંતાઇ ગઇ હવેઆશ પણ ક્યાં?(3)જુનુ મંદિરભક્ત વિનાનું; ગોતેપ્રભુ ભક્તને(4)એક ભમરો;છે ફુલોની શોધમાંફુલ સુકાયા(5)આંખોમાં આંસુરડી બેન ઊંબરેભાઇની યાદ!(6)રાખ ઉડીનેઆવી આંસુ લૂંટવાઆંસુ બનીને(7)હદય જેનાઉતરે હૃદયમાંહદ વિનાના(8)જુગનુ બનીઅંધારી રાતે કરેરોશન નભ(9)સસલુ ચાલ્યુંકાચબાની રેસમાંછતાં ...Read More