Pranay Saptarangi - 1 by Dakshesh Inamdar in Gujarati Novel Episodes PDF

પ્રણય સપ્તરંગી - 1

by Dakshesh Inamdar Matrubharti Verified in Gujarati Novel Episodes

પ્રણયની વેદના ..સંવેદના ..અને સમર્પણની દિલસ્પર્શી વાત..સાંપ્રત સમાજમાં બનતી . વાતોને પરોવી લખાતી રસ્પ્રચૂર નવલકથા. આપની સમક્ષ રજૂ કરી રહયો છું. આપને ખૂબ પસંદ આવશે.. પ્રેમની પરાકાષ્ઠાનું .. સમર્પણ અને પ્રેમપ્રચુર હ્રદયસ્પર્શી સંવાદો આપનું દિલ જરુર જીતી લેશે.. વાંચો ...Read More