Soubhagy by swati dalal in Gujarati Short Stories PDF

સૌભાગ્ય...

by swati dalal in Gujarati Short Stories

અરીસા સામે ઊભેલી મૈત્રીએ અવાજ સાંભળ્યો અને જાણે તંદ્રામાંથી ઉઠી ,"મૈત્રી મોડુ થશે બેટા "!નીચેથી અમીબેન નો અવાજ સંભળાયો, તે સાથે જ દુપટ્ટો લઈ વાળ બરાબર કરી પર્સ હાથમાં લઈને મૈત્રી નીચે ઉતરી અમીબેન ના હાથ માંથી ટિફિન લઈને ...Read More