Ek stree by swati dalal in Gujarati Short Stories PDF

એક સ્ત્રી...

by swati dalal in Gujarati Short Stories

બહાર હજી અંધારું હતું .આજકાલ ઠંડીનું જોર પણ વધ્યું હતું .ફાટેલી જીર્ણશીર્ણ અને થીંગડાવાળી ગોદડી માંથી બહાર આવતા જ જીવી કાપી ઉઠી .બહાર ના અવાજોથી અનુમાન કર્યું કે કદાચ છ વાગી ગયા હશે,ધીમેથી ઉઠીને બાજુમાં નજર કરી, ચાર વર્ષનો ...Read More