Hakikat by Badal Solanki in Gujarati Short Stories PDF

હકીકત

by Badal Solanki in Gujarati Short Stories

સવારમાં સૂર્યનાં સોનેરી કિરણો આખી ધરા પર ચાદરની માફક પથરાઈ ગયા હતાં. પંખીઓનો કલરવ શરૂ થઈ ગયો હતો અને કૂકડો તો સવાર પડ્યાંનાં તેનાં કૂક્ડે...કૂક... કરવાનાં કામમાંથી પરવારી ચૂક્યો હતો સાથે સાથે રસ્તાઓ પર 'બાહુબલી' સમા યોદ્ધાઓ એટલે કે ...Read More