અંતરની અભિવ્યક્તિ ભાગ ૩

by Dr Sejal Desai in Gujarati Poems

આ ભાગમાં કેટલાક સામાજિક વિષયો પર લખાયેલી કવિતા નો સમાવેશ કરવામાં આવ્યો છે.સમયનિરંતર અવિચળ પ્રવાહ છે સમય,પૃથ્વી લોક માં પ્રવાસ છે સમય,અસંખ્ય યુગો નો સાથી છે સમય,અનન્ય વિભૂતિ ઓ નો સાક્ષી છે સમય,રાત-દિવસ થી પર છે સમય,દુન્યવી સુખ દુઃખ ...Read More