Bhedi Tapu - Khand - 2 - 19 by Jules Verne in Gujarati Adventure Stories PDF

ભેદી ટાપુ - ખંડ બીજો - 19

by Jules Verne Matrubharti Verified in Gujarati Adventure Stories

બે વરસ! બે વરસથી તેઓ પોતાના દેશથી છૂટા પડી ગયા હતા. સુધરેલી દુનિયાના કોઈ સમાચાર તેમને મળતા ન હતા. અમેરિકામાં શું થતું હશે? આંતરિક યુદ્ધ ચાલુ હશે કે પૂરું થઈ ગયું હશે? આ બે વરસમાં એક પણ વહાણ આ બાજુ ...Read More