રૂહ સાથે ઈશ્ક રિટર્ન 3

by Disha Verified icon in Gujarati Horror Stories

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 3 શિવગઢમાં પોતાની પ્રથમ રાત પસાર કર્યાં બાદ કબીર જ્યારે સવારે ઉઠ્યો ત્યારે આઠ વાગવા આવ્યાં હતાં..કબીરને નીચે રસોડામાંથી અવાજ આવી રહ્યો હતો જે સાંભળી એને અનુમાન લગાવ્યું કે જીવકાકા આવી ચુક્યાં હતાં. "કાકા,નીચે ...Read More