અંતરની અભિવ્યક્તિ ભાગ ૫

by Dr Sejal Desai in Gujarati Poems

આ ભાગમાં કેટલીક સામાજિક વિષયો પર લખાયેલી મારી રચનાઓ ને આવરી લેવામાં આવી છે.આપણી આસપાસ ઘટાતી ઘટનાઓથી ઘણી વખત કેેટલાક પ્રશ્નો ઉદભવે છે એના વિશે કેટલીક કવિતાઓ રજૂ કરું છું.પ્રહાર( સમાજમાં પ્રચલિત દુરાચાર પર પ્રહાર )હાથમાં કલમ અને પુસ્તક ...Read More