Bewafa - 4 by Kanu Bhagdev in Gujarati Detective stories PDF

બેવફા - 4

by Kanu Bhagdev Matrubharti Verified in Gujarati Detective stories

દરિયાનાં મોજાંની ગરજ્ના દૂર દૂર સુધી સંભળાતી. આકાશ વાદળોથી ઘેરાયેલું હતું. રાતનાં બાર વાગ્યા હતા. લખપતિદાસનો ચહેરો લાલઘુમ હતો. એની નજર બેડરૂમના બારણા પર જ સ્થિર થયેલી હતી, કે જે ઉઘાડીને થોડી પળો પહેલાં જ આશા બહાર ગઈ હતી. એના જડબાં ...Read More