વિદેશમાં મળેલું દેશી દિલ ભાગ-૪

by Akshay Dihora in Gujarati Love Stories

આગળના ભાગમાં તમે વાંચ્યુ કે પ્રિયાંશના બા તેને વિદેશ ભણવા જવાની મંજુરી આપે છે. અને પ્રિયાંશી અને મેહુલભાઇ વચ્ચે પિતા-દિકરી વચ્ચેનો પ્રેમ અને એકબીજા માટે લેટર લખે છે. હવે આગળ વાંચો. ------------------------------------------------------------------------------- પ્રિયાંશને અમેરીકાની યુનિવર્સીટી ઓફ શિકાગો, શિકાગોમાં ...Read More