અંતર ની અભિવ્યક્તિ - ભાગ ૬

by Dr Sejal Desai in Gujarati Poems

મિત્રો... અંતરની અભિવ્યક્તિ ના પાંચ ભાગમાં તમારો સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર ? હવે આ ભાગમાં કેટલીક લાગણીઓ સભર કવિતાઓ સમાવવામાં આવી છે.આશા રાખું છું કે તમને પસંદ આવશે.પગરવદૂર થી સંભળાય છે આ કોનાં પગરવ ?હૈયાની અટારીએ થયો ...Read More