ઘસાયેલો હિરો - [અદ્ભુત વાર્તા]

by Niraj Mehta. RAG in Gujarati Social Stories

ઘસાયેલો હિરોઆ કેટલા મશીનમાંથી નીકળીને આવ્યો છે....?ત્યારે રાણા ભાઇએ મને કહ્યું માત્ર એક જ..! અને ત્યારે અર્જુન મારો દોસ્ત બોલ્યો તો પણ આટલો ચળકતો કેમ...? રાણા ભાઇએ કહ્યું ફરીવાર બોલતો કંઈ સમજાયું નહીં...? ત્યારે જ વિનય બોલ્યો કે રાણાભાઇ...! ...Read More