અતુલના સંસ્મરણો - ભાગ ૨

by Umakant Matrubharti Verified in Gujarati Short Stories

અતુલના સંસ્મરણો ભાગ ૨ લેખકઃ- ઉમાકાન્ત વિ.મહેતા અતુલના ઉલ્હાસ જિમખાનાના ગ્રાઉન્ડ ઉપર રણજી ટ્રોફી મેચ ૨૧ થી ૨૪ નવેમ્બર ૧૯૬૨ નોંધઃ- અતુલમાં નોકરી દરમ્યાન જે કેટલાક સારા નરસા અનુભવો થયા હતા તેપ્રસંગોનુંનિરૂપણ, ફક્તવાગોળવાનોપ્રયાસમાત્રછે. કેટલાક ...Read More