ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 11 Jules Verne દ્વારા Adventure Stories માં ગુજરાતી પીડીએફ

Bhedi Tapu - Khand - 3 - 11 book and story is written by Jules Verne in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bhedi Tapu - Khand - 3 - 11 is also popular in Adventure Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 11

by Jules Verne Matrubharti Verified in Gujarati Adventure Stories

સ્પિલેટે ખોખું ઉઘાડ્યું. તેમાં લગભગ બસ્સો ગ્રેઈન જેટલો સફેદ પાઉડર હતો. ખાતરી કરવા તેણે એ ધોળી ભૂકીમાંથી ચપટી ભરીને જીભ પર મૂકી જોઈ. અતિશય કડવાશથી સ્પિલેટને હવે કોઈ શંકા ન રહી. એ સલ્ફેટ ઓપ ક્વિનાઈન જ હતી!