Bhedi Tapu - Khand - 3 - 16 by Jules Verne in Gujarati Adventure Stories PDF

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 16

by Jules Verne Matrubharti Verified in Gujarati Adventure Stories

આ શબ્દો સાંભળીને સૂતેલો માનવી બેઠો થયો. તેના ચહેરા પર વીજળીનો પ્રકાશ પડ્યો. તેનું વિશાળ કપાળ, સફેદ દાઢી, ખભા સુધી ઢળતા વાળ અને સત્તાવાહી આંખો---આ બધાને લીધે તેનો ચહોરો પ્રતાપી લાગતો હતો. માંદગીને લીધે તે કંઈક નબળો પડેલો જણાતો ...Read More