Bhool - 1 by Kanu Bhagdev in Gujarati Novel Episodes PDF

ભૂલ - 1

by Kanu Bhagdev Matrubharti Verified in Gujarati Novel Episodes

ટેક્સી અંબિકા નગરના એક-બે માળના જૂનાપૂરાણા મકાન સામે પહોંચીને ઊભી રહી. પછી એમાંથી આશરે છવીસ વર્ષની સાધારણ દેખાવની યુવતી બહાર નીકળી. એણે મીટર જોઈને ભાડું ચુકવ્યું. ટેક્સી આગળ વધી ગઈ. યુવતીના હાથમાં આશરે બે વર્ષનું એક નાનું બાળક હતું. એણે પોતાની કાંડાઘડિયાળમાં સમય ...Read More