અલ્લક દલ્લક બાળવાર્તાઓ - રીંકુ અને શાકભાજી

by Dharmik Parmar in Gujarati Children Stories

રીંકુ નાની પણ બહુ ચબરાક છોકરી હતી.વળી શિસ્તબધ્ધ ! હંમેશા વડીલોને માનથી બોલાવે. ભણવામાં'ય એટલી જ હોંશિયાર ! વારંવાર નવું નવું શીખવા તત્પર રહે. હંમેશા સત્યનો સાથ આપતી અને જો ક્યાંય ખોટું થતું હોય તો તેને સુધારવાનો પ્રયત્ન કરતી. ...Read More