સમીર અને સાહિલની ડિટેકટીવ એજન્સી - 2

by Smit Banugariya in Gujarati Detective stories

આગળના ભાગમાં તમે જોયું કે સમીર અને સાહિલડિટેકટીવ એજન્સી શરૂ કરવાનું વિચારે છે અને એક મહાશયનીમદદ માંગે છે અને તે બન્નેને પોતાના ઘરે બોલાવે છે.હવે આગળ,બીજા દિવસે બન્ને જણા સવારે 8:00 વાગ્યે ગાર્ડનમાં મળે છે.સાહિલ ફોનમાં કઈક કરી રહ્યો ...Read More