કાકા અને કાળા રંગની મર્સિડીઝ - ભાગ ૧

by Pratik Barot Matrubharti Verified in Gujarati Short Stories

ઉદાર અને ન્યાયી ગાયકવાડી રાજ હેઠળ વિકસેલા,નાત-જાત જોયા વગર દરેકને પોતાનામાં સમાવતા અને સૂરસાગરમાં ઉભા મહાદેવ જે શહેર પર કૃપા વરસાવે છે એવા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રચાયેલા વડોદરા શહેરની આ વાત છે.શિયાળાની સવારનો સાતેક વાગ્યાનો સમય હશે. રોજના ટાઈમટેબલ પ્રમાણે ...Read More