Bhool - 11 by Kanu Bhagdev in Gujarati Novel Episodes PDF

ભૂલ - 11

by Kanu Bhagdev Matrubharti Verified in Gujarati Novel Episodes

બીજો દિવસ દિલીપે સબ-ઈન્સ્પેક્ટર કુલકર્ણીના અંતિમ સંસ્કારમાં જ પસાર કર્યો. ત્રીજે દિવસે સવારે જ તે ડી.એસ.પી. વિક્રમસિંહ પાસે પહોંચી ગયો. વિક્રમસિંહની આમ તો બીજા શહેરમાં બદલી થઈ ગઈ હતી.પરંતુ નાગપાલે દરમિયાનગીરી કરીને તેની બદલી અટકાવી હતી. વિક્રમસિંહ જેવા બાહોશ ઑફિસરની ...Read More