sanskriti vandana... by Dhavalkumar Padariya Kalptaru in Gujarati Drama PDF

સંસ્કૃતિ વંદના ...

by Dhavalkumar Padariya Kalptaru in Gujarati Drama

પાત્રો : સંસ્કૃતિ માતા પહેલો વિધાર્થી બીજો વિધાર્થી ત્રીજો વિધાર્થી ( કોઈકનો રડવાનો અવાજ આવે છે........) પહેલો વિધાર્થી : સાંભળો કોઈકનો રડવાનો અવાજ આવે છે. બીજો વિધાર્થી : (આંગળીનો ઈશારો કરીને ) આ દિશાએથી કોઈકનો ...Read More