ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 21

by Jules Verne Matrubharti Verified in Gujarati Short Stories

“એટલેકે તેઓ આવી પહોંચ્યા છે!” યુવાન ખલાસીએ ફરીથી કહ્યું, અને તમામ લોકો તે સમજી ગયા. કોઈને પણ શંકા ન હતી કે પેલી ઉલ્કા એ ગન ક્લબનો ગોળો જ હતો. પરંતુ અંદર રહેલા મુસાફરો વિષે મતમતાંતર જરૂર હતા. “તેઓ મૃત્યુ પામ્યા ...Read More