Naxatra - 24 by Vicky Trivedi in Gujarati Novel Episodes PDF

નક્ષત્ર (પ્રકરણ 24)

by Vicky Trivedi Matrubharti Verified in Gujarati Novel Episodes

વહેલી સવારે સુરજે આકાશમાં ફેલાયેલ અંધકારને દુર કરવા અજવાળાની પીંછી ચલાવી. હું ઉઠી એ પહેલા એણે લગભગ અંધકારને ભગાડી મુકયો હતો. ઝાંખા સુરજના કિરણો ગળણાથી ગળાઈ આવતા હોય એવા કોમળ હતા. વાદળ ઊંઘમાંથી ઉઠી દરિયાની મુલાકાતે દક્ષીણ જઈ રહ્યા ...Read More