પ્રેમની પેલે પાર... ભાગ - ૨૬

by Shefali Matrubharti Verified in Gujarati Love Stories

આગળના ભાગમાં આપણે જોયું કે સૌમ્યા ને અભી એકાંતમાં એમના લગ્નને લઈને થોડી એમની મુંઝવણ ને વિચાર એકબીજા સમક્ષ રજૂ કરે છે. સૌમ્યા પ્રથમને એના લગ્નનો નિર્ણય જણાવી દે છે અને આકાંક્ષા એના વકીલ ને ડિવોર્સ માટેની કાર્યવાહી કરવાનું ...Read More