Doctor ni Diary - Season - 2 - 11 by Dr Sharad Thaker in Gujarati Motivational Stories PDF

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 11

by Dr Sharad Thaker Matrubharti Verified in Gujarati Motivational Stories

બપોરના બે વાગ્યા હતા. ડો. જોષી કારમાં બેસીને અંગત કામ સબબ બહારગામ જવા નીકળ્યા હતા. રસ્તામાં ભીમપુરા ગામ આવ્યું. રસ્તો ગામની વચ્ચે થઇને પસાર થતો હતો. ડ્રાઇવરે પૂછ્યું, “સાહેબ, બીજો કોઇ રોડ નથી જેથી ગામને બાયપાસ કરી શકાય. અંદરથી ...Read More