સ્વસ્તિક (પ્રકરણ 34)

by Vicky Trivedi Verified icon in Gujarati Novel Episodes

લગભગ મધરાતનો સમય હતો. હું એક અજાણી જગ્યાએ ઉભો હોઉં એમ મને લાગ્યું પણ હું ત્યાં ન હતો. મને ખબર હતી માત્ર એ આભાસ હતો હું ત્યાં ન હતો. હું ત્યાં કઈ રીતે હોઈ શકું એ સમય બહુ જુનો ...Read More