રેઈકી ચિકિત્સા - 7 - ચક્રો

by Haris Modi Matrubharti Verified in Gujarati Health

આપણા ઋષિમુનિઓએ તેમની દિવ્યદ્રષ્ટિથી આપણા સ્થૂળ શરીરની બહાર રહેલા છ અદ્રશ્ય શરીર અંગે ખૂબ સુંદર જ્ઞાન મેળવ્યું હતું. તેમણે પ્રાણ શરીરમાં રહેલા સાત ચક્રોની આપણા જીવન સાથેની અગત્યતા આપણને ખૂબ સુંદર રીતે સમજાવી છે. તણાવના કારણે ચક્રની ગતિમાં ઉદ્દભવતી ...Read More