Sambandh name Ajvalu - 16 by Raam Mori in Gujarati Social Stories PDF

સંબંધ નામે અજવાળું - 16

by Raam Mori in Gujarati Social Stories

મુંબઈ ધારાવીની બેઠી દડીની ચાલ. ઝૂંપડપટ્ટીઓના મહાઢગ વચ્ચે પ્લાસ્ટીક અને પતરા ઓઢીને બેસેલું એક ઘર. ઘરના સદસ્યોમાં રાત દિવસ કાળી મજૂરી કરતી એક સ્ત્રી અને બે દીકરાઓ અને એક વૃદ્ધ ડોશી. પતિ કોઈ કારણસર વાંક વગર જેલમાં છે. પેલી ...Read More