Sambandh name Ajvalu book and story is written by Raam Mori in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sambandh name Ajvalu is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સંબંધ નામે અજવાળું - Novels
by Raam Mori
in
Gujarati Moral Stories
‘બદલાતા સમય સાથે માણસ બદલાઈ રહ્યો છે, માણસ સંવેદન બાબતે બુઠ્ઠો થઈ રહ્યો છે !’ આવું બુધ્ધીજીવીઓ અને વિદ્ધાનો માની રહ્યા છે. ચલો માની લઈએ કે સાવ ખોટું નથી તો સાવ સાચું પણ નથી જ ! બદલાતા સમય સાથે માણસની સંવેદનાઓ વ્યક્ત કરવાના માધ્યમો બદલાયા છે પણ એથી કાંઈ ફિલિંગ્સ સાવ મરી પરવારી નથી. હા એટલે કાગળ લખવાનો જે રોમાન્સ હતો એ કદાચ અમારી પેઢી નથી જાણતી પણ સામાવાળી વ્યક્તિ તમારો વ્હોટસેપ મેસેજ વાંચી લે છે,
‘બદલાતા સમય સાથે માણસ બદલાઈ રહ્યો છે, માણસ સંવેદન બાબતે બુઠ્ઠો થઈ રહ્યો છે !’ આવું બુધ્ધીજીવીઓ અને વિદ્ધાનો માની રહ્યા છે. ચલો માની લઈએ કે સાવ ખોટું નથી તો સાવ સાચું પણ નથી જ ! બદલાતા સમય સાથે ...Read Moreસંવેદનાઓ વ્યક્ત કરવાના માધ્યમો બદલાયા છે પણ એથી કાંઈ ફિલિંગ્સ સાવ મરી પરવારી નથી. હા એટલે કાગળ લખવાનો જે રોમાન્સ હતો એ કદાચ અમારી પેઢી નથી જાણતી પણ સામાવાળી વ્યક્તિ તમારો વ્હોટસેપ મેસેજ વાંચી લે છે,
‘’ હું બધ્ધું ભૂલાવીને મારા જીવનમાં આગળ વધી ગયો છું વધી ગઈ છું. વિતેલા સમયની કોઈ યાદ મારી છાતીમાં સંઘરી નથી રાખી. પાછળ રહી ગયેલો સંબંધ કાયમ માટે પાછળ છોડી દીધો છે. એ સંબંધમાં હોવું એ મારા જીવનની સૌથી ...Read Moreભૂલ હતી. મને હવે એ વ્યક્તિ સાથે જોડાયેલી એક પણ બાબતમાં રસ નથી !’’ આવું કદાચ આપણે બધા ક્યારેક કોઈક તબક્કે બોલી ગયા છીએ, જીવી ગયા છીએ કે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ
‘’જ્યારે તમને કોઈ ગમે ને, ત્યારે તમને બધું જ ગમવા લાગે....’’ ગુજરાતી ફિલ્મ ‘લવની ભવાઈ’નો આ સંવાદ છે. કેટલો સાચો છે આ સંવાદ ! જ્યારે પ્રેમમાં હોઈએ ત્યારે આખું આખું જગત વન્ડરફૂલ લાગતું હોય છેય. એક એક મોમેન્ટને ...Read Moreઅને સ્ટેટસમાં કેદ કરી લેવાની જીદ. અને પછી એ જ સંબંધ જ્યારે તૂટે છે ત્યારે ? ત્યારે આખું જગત ડાર્ક પ્રોફાઈલ જેવું લાગે !
‘બેટી બચાવો’, ‘બેટી પઢાઓ’, ‘અમારા ઘરની વહુ અમારી દીકરી છે’, ‘અમે તો દીકરો અને દીકરી વચ્ચે કોઈ ભેદભાવ રાખતા જ નથી.’ આ બધા સૂત્રો, નારાઓ અને પોરસાતા પોંખાતા વાક્યો અને વાતો વચ્ચે આઠમી માર્ચ આવીને જતી રહે છે. તુરંત ...Read Moreમોટા હોર્ડિંગ્સ લાગી જાય અને ઉતરીય જાય, કોકટેલ પાર્ટીઓ ગોઠવાય અને ઓવર ડ્રીંકીંગ થઈ ઉલટીમાં સાફ થઈ જાય,
બંગાળી મહાન ફિલ્મ નિર્દેશક, લેખક અને અભિનેતા એવા રીતુપર્ણો ઘોષની સુંદર ફિલ્મ ‘મેમરીસ ઈન માર્ચ’ નું એક ગીત છે.
‘’હર ઘર કે કોને મેં એક પોસ્ટબોક્સ હોતા હૈ.....’’ વાત તો સાચી. પોસ્ટબોક્સ તો હોય જ છે. માણસના મનની અંદર ...Read Moreપોસ્ટબોકસ હોય છે. રોજ કંઈકેટલીય ચીઠ્ઠીઓ મનોમન એ લખતો હોય છે,