Sambandh name Ajvalu - 20 by Raam Mori in Gujarati Social Stories PDF

સંબંધ નામે અજવાળું - 20

by Raam Mori in Gujarati Social Stories

ગોધુલીવેળા થઈ ગઈ છે. આથમતી સાંજના શુકનવંતા રતાશભર્યા અજવાસમાં વઢિયારા બળદના ઘમ્મરિયાળા ગાડામાં બેસીને જાન ગામમાં પ્રવેશી ચુકી છે. જાનડીયું લાંબા સાદે વહુની આગતાસ્વાગતની ઠઠ્ઠામશ્કરીના ગીતો ગાઈ રહી છે. એ ગીતોને તાલ પુરાવતા હોય એમ બળદને શણગારેલા ભરતના છેડે ...Read More