Once Upon a Time - 60 by Aashu Patel in Gujarati Biography PDF

વન્સ અપોન અ ટાઈમ - 60

by Aashu Patel Verified icon in Gujarati Biography

પોલીસ ઓફિસર મિત્રએ અમને સલાહના સૂરમાં કહ્યું કે અપ્પુ ટકલા પાસેથી હવે શક્ય એટલી વધુ માહિતી શક્ય એટલા ઓછા સમયમાં લઈ લેવાની કોશિશ કરજો! પોલીસ ઓફિસર મિત્રનો ઈશારો અમારી સમજમાં આવ્યો હતો, પણ પપ્પુ ટકલા અંડરવર્લ્ડકથા પોતાની આગવી સ્ટાઈલથી કહેતો ...Read More