જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 30

by Nicky Tarsariya Matrubharti Verified in Gujarati Novel Episodes

હજી તો તેના વિચારો પુરા પણ થયા ન હતા ને રવિન્દે તેના હાથને સ્પર્શ કર્યો ને તે વિચારમાંથી બહાર આવી. " રવિન્દ, આજનો દિવસ મને યાદ નથી આવતો!!!શું આપણે આ દિવસે કયારે પણ મળ્યા હતાં?? આમ તો દર વર્ષે ...Read More