પ્રેમ વાસના - પ્રકરણ - 33

by Dakshesh Inamdar Matrubharti Verified in Gujarati Horror Stories

પ્રકરણ - 33 પ્રેમ વાસના મહારાજશ્રી વૈભવને સમજાવી રહેલાં. વૈભવ ખૂબજ આશ્ચર્ય સાથે ધ્યાનપૂર્વક સાંભળી રહેલો. મહારાજશ્રીએ કહ્યું વૈભવ એ જળનાં કરેલાં પવિત્ર વર્તુળમાં ગયાં પછી તું અને વૈભવી સંપૂર્ણ સુરક્ષિત છો. એ વર્તુળની બહાર અમારાં હવનયજ્ઞમાં પિશાચની ...Read More