વેદના - એક માળાની વાર્તા

by Megha Parag Mahajan in Gujarati Short Stories

ઉનાળાની રજાઓ શરૂ થઇ ગઇ હતી. રજાઓ હોવાથી સવારના દોડભાગના દિનક્રમ માં થોડી રાહત મળી હતી. પણ અાંખો સામે ઉનાળાની રજાઓમાં કરવાના કામોની એક ભલીમોઠી યાદી તૈયાર જ હતી. ખીચુંના પાપડ, અડદના પાપડ, ચકલી, અને ઘરની સાફસફાઈતો વાટ જોઇ ...Read More