કાશ તેં મને કહ્યું હોત…. - 7 Urvi Hariyani દ્વારા Love Stories માં ગુજરાતી પીડીએફ

Kaash te mane kahyu hot - 7 book and story is written by Urvi Hariyani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kaash te mane kahyu hot - 7 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

કાશ તેં મને કહ્યું હોત…. - 7

by Urvi Hariyani Matrubharti Verified in Gujarati Love Stories

'નિ....લા...' ત્રણ દિવસે ભાનમાં આવેલાં પ્રશાંતનાં હોઠેથી પહેલો એ શબ્દ સર્યો હતો. ડોક્ટરે એમની પ્રશ્નભરી નજર નિર્ઝરી પર ઠેરવી. નિર્ઝરીએ કંઇક અંશે ડઘાઈ. એણે નિશીથ તરફ જોયું. અત્યારે નિશીથની નજરમાં વંચાતા ચોખ્ખા ઠપકાથી તેની આંખો ઝૂકી ગઇ હતી.