જ્યારે ફિલ્મો જોવી પણ એક ઉત્સવ હતો - ૩

by Siddharth Chhaya Matrubharti Verified in Gujarati Human Science

મારું બાળપણ અમદાવાદમાં વીત્યું અને મોટાભાગની કિશોરાવસ્થા પણ. કિશોરાવસ્થાના પાંચ વર્ષ તે સમયે પંચમહાલ તરીકે ઓળખાતા જીલ્લાના મુખ્યમથક ગોધરા અને બાદમાં લુણાવાડામાં પસાર કર્યા હતા. આ ઉપરાંત ઉનાળુ વેકેશનમાં વતન રાજકોટ અને જન્મસ્થળ જામનગર જવાનો વારંવાર મોકો મળતો જે ...Read More