જિંદગી ….રમત શૂન્ય ચોકડીની ! - 9 - છેલ્લો ભાગ

by Urvi Hariyani Matrubharti Verified in Gujarati Love Stories

વારંવાર લાવણ્યા અને અનમોલની નજર એક થઈ જતી હતી. ઓફીસમાં યંત્રવત કામ કરી રહેલ લાવણ્યાનાં હૈયે જરાય ધરપત ન હતી. એનાથી આજે વારંવાર અનમોલ તરફ એટલે જોવાઇ જતું હતું કે કદાચિત તે આજના દિવસ પૂરતી જ અનમોલને નજરભરી નિહાળવા સ્વતંત્ર ...Read More