બધી સફળતાઓનું મૂળ આત્મવિશ્વાસ

by Deep Parekh in Gujarati Short Stories

દરેક સફળ વ્યકિતની પાછળ તેના માતાપિતા , ગુરૂજનો નો ફાળો અગ્રેસર હોય છે. સફળતા હાંસલ કરવા વ્યકિતએ ખૂબજ પરિશ્રમ કરવો પડે છે. સખત પરિશ્રમ અને આવડતના કારણે જ તે સફળતાના શીખરો હાંસલ કરે છે. કોઇપણ વસ્તુ પ્રાપ્ત કરવા આત્મવિશ્વાસ ...Read More