Once upan a time - 111 by Aashu Patel in Gujarati Biography PDF

વન્સ અપોન અ ટાઈમ - 111

by Aashu Patel Verified icon in Gujarati Biography

કલકત્તાના એક જાણીતા ઉદ્યોગપતિનું અપહરણ કરવા માટે આવેલા બબલુ શ્રીવાસ્તવ ગેંગના ગુંડાઓને વચ્ચે જ ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે એમને આંતર્યા. અને કલકત્તામાં ઉત્તર પ્રદેશ પોલીસની ટીમ અને બબલુ શ્રીવાસ્તવ ગૅંગના ગુંડાઓ વચ્ચે કોઈ ફિલ્મના સિનને ટક્કર મારે ...Read More