સ્વતંત્રતા

by Purvi in Gujarati Short Stories

ઉજ્જવલભાઈએ લાવણ્યા સામે કડક શબ્દોમાં એક શરત મુકી," તારે તારા મિત્રો સાથે ક્લબમાં ગરબા રમવા જવું હોય તો તું સાહિલ સાથે જ જઈશ. હું તને પહેલીવાર આમ બહાર મિત્રો સાથે ગરબામાં જવાની પરવાનગી આપી રહયો છું." સાહિલ લાવણ્યાનો પાડોશી ...Read More