ધ ફાઈટર્સ : પાસ્ટ ટુ ફ્યુચર - 1

by Arjun in Gujarati Horror Stories

ચેપ્ટર-૧ એક ભયાનક બદલાવ ટરિંગ, ટરિંગ, ટરિંગ રાત ના 1:30 વાગે બેડરૂમ પાસે રાખેલા ટેબલ પર ફોન આવ્યો. રિંગ ના ઉંચા અવાજે ઇવાન ને જગાડી દીધો. ઇવાને દિવસભર ના થાક કાંટાળા, મોજ મસ્તી અને સાંજે કરેલી કુસ્તી ના થાક ...Read More