૧ પાઇલોટ, ૩૨ પૌરાણિક સિદ્ધિઓ..!

by Parakh Bhatt Matrubharti Verified in Gujarati Spiritual Stories

૧ પાઇલોટ, ૩૨ પૌરાણિક સિદ્ધિઓ..! ગયા અઠવાડિયે આપણે ભારદ્વાજ ઋષિ રચિત વૈમાનિક શાસ્ત્રનો પ્રાથમિક ખ્યાલ મેળવ્યો. પ્રાચીન સમયમાં ઉપયોગમાં લેવાતાં અત્યાધુનિક એરોપ્લેનનો ઉલ્લેખ એ ગ્રંથમાં કરવામાં આવ્યો છે, જેને ઇ.સ. ૧૮૭૫માં ગુજરાતનાં પ્રાચીન મંદિરમાંથી શોધી કાઢવામાં આવ્યો હતો. વિમાનોની ...Read More