કીટલીથી કેફે સુધી... - 8

by Anand Matrubharti Verified in Gujarati Novel Episodes

કીટલીથી કેફે સુધીઆનંદ(8)કેકેવીથી નીક્ળયો;એટલે થયુ આત્મીય સુધી હાલીને જવાય.એ બહાને તો એ બહાને જુના દીવસો યાદ કરવાનો ટાઇમ વધારે મળશે.રસ્તામા હાલતા ઘણી હીમ્મત કરને અને કેટલુય વીચાર્યા પછી મેઇલ લખ્યો.“મિસ્ સ્ટ્રેન્જર,ફર્સ્ટ આઇ ડોન્ટ નો યોર નેમ યેટ.ડોન્ટ માઇન્ડ પર ...Read More