બિલાડી બહેન અને કૂતરા ભાઈ

by Vaishali Kubavat in Gujarati Children Stories

એક બિલાડીબેન હતા. તે આંબા ના વૃક્ષ પર ની એક ડાળી પર પૂંછ લટકાવી એય ને આરામ થી સૂતા સૂતાસપનાઓ ની દુનિયામાં ખોવાયેલા હતા....અને સ્વપન જોતા હતી...?? ત્યાં એટલામાં એક કૂતરોભાઈ આવ્યા એને જોયું કે બિલ્લી બેન આરામ માં ...Read More