કુરૂસૈન્યને ભરખી જનાર ‘દિવ્યાસ્ત્ર’!

by Parakh Bhatt Matrubharti Verified in Gujarati Spiritual Stories

કુરૂસૈન્યને ભરખી જનાર ‘દિવ્યાસ્ત્ર’! (ભાગ-૧) મહાભારતનું યુદ્ધ ૧૮ દિવસો સુધી ચાલ્યું, જેમાં કંઈકેટલાય દિવ્યાસ્ત્રોનું આહ્વાન કરવામાં આવ્યું. બ્રહ્મદંડ, બ્રહ્મશીર્ષ, બ્રહ્મશીરા, બ્રહ્માસ્ત્ર વિશે આપણે આ કોલમમાં થોડા અઠવાડિયા અગાઉ વિસ્તૃત પરિચય મેળવી ચૂક્યા છીએ. પરંતુ જ્યારે દિવ્યાસ્ત્રની વાત આવે ત્યારે ...Read More